fbpx
અમરેલી

દામનગર શહેરના દરેક વિસ્તારોમાં પેવર બ્લોક રસ્તાના ખાડા વરસાદ બાદ ખુલ્લી ગયા

દામનગર શહેર ભર ના પેવર બ્લોક રસ્તા ઓમાં ખાડા ખુલ્લી ગયા આમાં કંઈક નાખો શહેર માં સામાન્ય વરસાદ બાદ માટી ધોવાઈ ને ખુલ્લી ગયેલ ખાડા પૂરો શહેર ના દરેક વિસ્તાર માં ગુજરાત ગેસે લાઈન પાથરી પાલિકા ને ખાડા પુરી રસ્તા રીપેર કરવા ૭૭ લાખ જેવી રકમ ચૂકવી તેમ છતાં રસ્તા રીપેર ની દરકાર લેવાતી નથી શહેર ના દરેક વિસ્તાર માં પેવર બ્લોક રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલ ખાડા જોવા મળી રહ્યા છે

વારંવાર માટી પુરાણ કરી સંતોષ માનતી પાલિકા યોગ્ય રસ્તા રિપેરીગ કરે સામાન્ય વરસાદ માં માટી ધોવાઈ ને જતી રહી શહેર ભર ના દરેક વિસ્તારો મુખ્ય બજારો માં વરસાદ થી ખાડા ઓ ખુલ્લી ગયા છે આમાં કઈક નાખો સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ માણેકચોક ખોડિયારચોક લુહારશેરી સ્ટેટ બેન્ક સહિત અનેકો રહેણાંક વિસ્તારો માં મોટા પ્રમાણ માં ખુલ્લી ગયેલ ખાડા ઓમાં પાલિકા એ કંઈક નાખવું જોઈ ખૂબ મોટો વ્યવસાય વેરો ભરતા વેપારી ના હિત માં મુખ્ય બજાર રીપેર થાય તેવી સમગ્ર વેપારી આલમ ની માંગ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/