fbpx
અમરેલી

બાબરામાં તા.૩૦ ઓગસ્ટે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના બાબરા મુકામે  તા.૩૦/૦૮/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા બાબરા બાયપાસ, રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. અરજદારો આ કામગીરી માટે કેમ્પ જોડાઈ શકે છે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/