fbpx
અમરેલી

શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હાસ્પિરટલ દ્વારા સરદાર ચોકમાં ” અર્બન હેલ્થ સેન્ટર ” નો શુભારંભ કરાયો

અમરેલીના વતનના રતન, કેળવણીકાર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડએ જનરલ હોસ્પિ ટલના ચેરમેન વસંતભાઈ ગજેરા દ્વારા સરદાર ચોક-અમરેલી ખાતે  અમરેલી શહેરની જનતાને ઝડપી તથા સરળતાથી આરોગ્યિસેવા પ્રાપ્તા થાય તેવા આશયે અર્બન હેલ્થા સેન્ટ ર સુવિધાનો પ્રારંભ કરાયો છે. સરદાર ચોક-અમરેલી ખાતે શાંતાબા જનરલ હોસ્પિસટલ દ્વારા આરંભ કરાયેલ અર્બન હેલ્થન સેન્ટબરનું ઉદઘાટન અમરેલી લોકસભા વિસ્તાનરનાં લોકપ્રિય સાંસદ માન.નારણભાઈ કાછડીયા ઘ્વાજરા રીબીન કાપીને અમરેલી શહેરની જનતા માટે ખુલ્લું  મુકીને પ્રારંભ કરાવ્યોટ હતો.

શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ  જનરલ હોસ્પિ ટલના યુવા ડાયરેકટર પિન્ટુસભાઈ ધાનાણી તથા વિસ્તાેરના રહીશોની ઉપસ્થિુતિમાં આયોજિત અર્બન હેલ્થ  સેન્ટતરના ઉદઘાટન સમારોહ પ્રસંગે સાંસદ માન.નારણભાઈ કાછડીયાએ અઘ્યપક્ષ તથા ઉદ્‌ઘાટક પદેથી જણાવ્યુંહ હતુ કે, ભારત તથા ગુજરાત સરકારશ્રી જનતાની આરોગ્ય  સેવા માટે વિધવિધ યોજનાઓ અમલમાં લાવી રહી છે ત્યાડરે વતનના રતન વસંતભાઈ ગજેરા ઘ્વાથરા અર્બન હેલ્થક સેન્ટિરની સુવિધા ઉપલબ્ધજ કરાઈ છે.

જેનો અમરેલી નગરના લોકોને ચોકકસ ફાયદો થશે, આ તકે ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યું  હતું કે અમરેલી જિલ્લાલના છેવાડાના જરૂરિયાતમંદ પરિવારોની સાથે- સાથે અમરેલી નગરનાં લોકો પણ અમારા દ્વારા ઉપલબ્ધત કરાયેલ નિઃશુલ્કર આરોગ્યયસેવાનો લાભ પ્રાપ્તથ થાય તેવા શુભ-આશયે અમારા દ્વારા અર્બન હેલ્થઅ સેન્ટલરનો પ્રારંભ કરાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/