fbpx
અમરેલી

અમરીશ ડેરની રજૂઆતના પગલે સરકાર દ્વારા રાજુલા સરકારી હોસ્પિટલમાં વિવિધ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજુલા હોસ્પિટલ માં ડોક્ટરોની અછત હોય જેને કારણે દર્દીઓને હાડમારી નો સામનો કરવો પડતો હોય જે અંગેની અવારનવાર રજૂઆતો જે તે વિભાગને કરવામાં આવેલ હોય સરકાર દ્વારા તાજેતરમાં નીચે મુજબના ડોક્ટરોની નિમણૂક કરવામાં આવેલ છે અગાઉ રાજુલા સરકારી હોસ્પિટલમાં ખુબજ ઓછા ડોક્ટરો ખૂબ ઓછા હોય જેથી તેમની ઉપર પણ સખત કામનું ભારણ વધારે રહેતું હતું તેમા પણ રાહત મળશે તેમજ સ્પેશિયલ ડોક્ટર ની નિમણૂક થતા રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથક ની જનતા ને પણ લાભ મળશે.

જેમાં ફિઝીયોથેરાપી ના દર્દીઓ માટે ફિઝિયોથેરાપિસ્ટ તેમજ ગાયનેકોલોજીસ્ટ, સાયકીયાટ્રીસ્ટ (માનસિક રોગ) એનેસ્થેસિયા, પિડીયાટ્રીશયન (બાળકોના), ફિઝીશિયન ની નિમણુક સરકાર દ્વારા કરવા માં આવતા રારજુલા તાલુકાની તેમજ જાફરાબાદ તાલુકાની જનતાને આ અંગેની સુવિધાઓ રાજુલા મુકામે રાજુલા હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે જેથી લોકોને મહુવા ભાવનગર અમરેલી ના ધક્કા ખાવાનું મહદ અંશે ઓછું થઈ જશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/