fbpx
અમરેલી

સાવરકુંડલા એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તથા હર ઘર ત્રિરંગા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ

આજરોજ સાવરકુંડલા એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તથા હર ઘર ત્રિરંગા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ગર્લ્સ હાઈસ્કૂલમા અભ્યાસ કરતી દીકરીઓ દ્રારા, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા તથા રાષ્ટ્ર ગીત ગાયન સ્પર્ધા નું આયોજન કરી, ઉજવવી કરવામાં આવેલ, જે કાર્યક્રમ માં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી દ્રારા, ગુજરાત સરકાર દ્રારા E-Fir બાબતે તથા આઝાદીના ૭૫મા વર્ષમાં રાષ્ટ્ર પ્રત્ય ની વફાદારી, એકતા તથા ટ્રાફિક લગત જરૂરી માહિતી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

તેમજ સ્પર્ધા મા ભાગ લેનાર અને વિજેતા આવનાર દીકરીઓ ને પ્રોસાહિત ઇનામ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ મા આઝાદીના ૭૫ મી વર્ષગાંઠ ની ઉજવવી કરવા મા આવેલ અને એકતા અને અખંડતા, સાવભૌમત્વ નું ઉમદા પરિચય આપવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/