fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

સરકારશ્રીના સેવાસેતુ કાર્યક્રમ તબક્કા આઠ અન્વયે અમરેલી શહેરના તમામ અગિયાર વોર્ડના નગરજનોના લાભાર્થે ” સરકાર તમારે દ્વાર ” મુજબ સ્થળ ઉપર જ અરજીનો નિકાલ કરવા જીલ્લા વહીવટી તંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા તા . ૦૬/૦૮/૨૦૨૨ ના રોજ અમરેલી નગરપાલિકા કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે .

નાગરીકોની માંગણીઓં અને અરજીનો સ્થળ ઉપરજ નિકાલ કરી સંબંધિત કચેરીમાં રૂબરૂ જવાની જંજટ માંથી છુટકારાની એક આગળ સવલત રૂપે સરકારશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે . જેમાં આઠમાં તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત તા . ૦૬/૦૮/૨૦૨૨ ના રોજ જીલ્લા વહીવટીતંત્ર અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત સંકલનથી અમરેલી નગરપાલિકા કચેરી ખાતે સવારના નવથી બે વાગ્યા સુધી માં અરજી સ્વીકારવાનું તેમજ પાંચ વાગ્યા સુધીમાં અરજી નિકાલ કાર્યક્રમ યોજવામાં આવેલ છે .

જેનો અરજદારોએ બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવવામાં આવે છે . સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ , રેશનકાર્ડ , જાતિ પ્રમાણપત્ર , કુંવરબાઈ નું મામેરું , દિવ્યાંગ પ્રમાણપત્ર , નવા વીજ જોડાણ , લર્નિંગ લાઇસન્સ , ૭/૧૨ , ૮ – અ ના દાખલા , જતી પ્રમાણપત્ર આવકના દાખલા , નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર , જન્મ – મરણના દાખલા , વિધવા સહાય , સહીતની યોજનાઓની સ્થળ ઉપર અરજી લઇ નિકાલ કરવામાં આવશે જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લેવા પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી અને ચીફ ઓફિસર એચ . કે . પટેલે જણાવેલ હતું .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/