fbpx
અમરેલી

દામનગર શહેર ની વિવિધ શેક્ષણિક સંસ્થા દ્વારા છાત્રા ઓની વિશ્વ સિંહ દિન રેલી યોજાઈ

દામનગર શહેર ની વિવિધ શેક્ષણિક સંસ્થા દ્વારા છાત્રા ઓની વિશ્વ સિંહ દિવસે રેલી યોજાય શહેર ના મુખ્ય રાજ માર્ગો ધ્યાનાકર્ષક રીતે સિંહ ના માસ સાથે પોસ્ટર બેનર અને સિંહ બચાવો ના સુત્રોચાર ના નાદ સાથે શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ અને કે કે નારોલા પ્રાથમિક શાળા નં -૩ ના વિદ્યાર્થી ઓની વિશાળ રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો ઉપર ફરી હતીમનુષ્ય જેમ કુદરતી પ્રકૃતિ ના ખોળે ઉછળ કૂદ કરતા પ્રાણી ઓના અધિકાર અને રક્ષા માટે અસંખ્ય કાયદા ઓ નીતિ છે છતાં વન્ય પ્રાણી ઓ ઉપર ક્રૂરતા ના બનાવો વધી રહ્યા છે આ માટે જનજાગૃતિ અને અવરનેસ થતા રહે છે અને એક દિવસ દિન વિશેષ તરીકે ઉજવી સંતોષ માની છીએ વર્ષે સિંહ ના કુવા માં કે રેલવે અકસ્માતો અને સિંહ ના શિકાર ના બનાવો પણ થતા રહે છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે દામનગર વિવિધ શેક્ષણિક શાળા ઓના છાત્રાઓ દ્વારા સિંહ બચાવો ની હદય સ્પર્શી અપીલ કરતી રેલી ઓ યોજાય હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/