fbpx
અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા અમરેલી જીલ્લાનો સૌથી મોટો તીરંગો લગાવાયો

ભારતના પ્રધાનમંત્રી મોદીના આહવાનથી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા અમરેલી જીલ્લાનો સૌથી મોટો તીરંગો લગાવાયો. વતનના રતન , કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના નવા બિલ્ડીંગ પર અમરેલી જિલ્લાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ તિરંગો લગાવીને ભારતના આદર્શ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ હરધર તિરંગા ‘ અભિયાનને સંપૂર્ણ સમર્થન આપીને શૌકતથી રાષ્ટ્રભકિત અભિવ્યકત કરવામાં આવી છે .

આ તકે માન.વસંતભાઈ ગજેરા એ જણાવ્યું હતુ કે ભારતે આઝાદીનો ૭૫ વર્ષનો સુવર્ણકાળ પૂરો કર્યા છે ત્યારે અમારા દ્વારા સ્થાયિન લક્ષ્મી ડાયમંડ કુ | . , ગજેરા ટ્રસ્ટ , શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એમ તમામ શૈક્ષણીક સંસ્થાઓ તથા વ્યાવસાયિક સ્થળો પર તિરંગાને આન , બાન , શાનથી ફરકાવાયા છે ત્યારે ભારતના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રી માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ હરઘર તિરંગા ‘ અભિયાન અંતર્ગત હેઠળ સમગ્ર દેશમાં તા .૧૩ / ૧૪ / ૧૫ ઓગષ્ટ એમ ત્રણદિવસ તિરંગો ફરકાવવા આહવાન કરાયું છે ત્યારે અમારા દ્વારા સંચાલિત શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ પર અમરેલી જિલ્લાનો સૌથી મોટો તિરંગો લગાવીને રાષ્ટ્રભકિત વ્યકત કરવા નમ્ર પ્રયાસ કરાયો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/