fbpx
અમરેલી

દામનગરના જેન પરિવારો ની ૧૬૦ પુત્રી રત્ન એ સ્વાતંત્રય પર્વ ની પ્રભાત ફેરી યોજી

દામનગર દશાશ્રી સ્થાનિક વાસી જેન ઉપાશ્રય ખાતે ચાતૃમાસ વાસ બિરાજતા બોટાદ સંપ્રદાય ના જેન શાસન પ્રભાવક ગુરુદેવ જયેશચંદ્ર મુનિ મહારાજ સાહેબ પૂજ્ય ડો સુપાશ્રય મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા એ દામનગર શહેર ના  જેન પરિવાર ની ૧૬૦ જેટલી પુત્રી રત્નો બહેનો દીકરી ઓ અન્ય શહેરો માથી દામનગર શહેર માં માદરે વતન ખાતે એકત્રિત  કરનાર ડો પલક એસ અજમેરા અને ભાવિકો દોશી ના સંકલન થી સાસરવર્ણી જેન પરિવારો ની ૧૬૦ જેટલા પુત્રી રત્નો દામનગર પધારતા સમસ્ત જેન પરિવારો માં અદમ્ય ઉત્સાહ વ્યાપી ગયો.

ચાતૃમાસ વાસ બિરાજતા પૂજ્ય જયેશચંદ્ર મુનિ મહારાજ સાહેબ ના સુશિષ્ય પૂજ્ય ડો સુપાશ્રય મુનિ મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં તેમની પ્રેરણા એ એકત્રિત જેન પરિવારો ની પુત્રીરત્નો  એ આજે ૧૫ મી ઓગસ્ટ ના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ એ વહેલી સવાર માં દામનગર  શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે પ્રભાત ફેરી યોજી જેન ઉપશ્રેય ખાતે થી પ્રસ્થાન થયેલ પ્રભાર ફેરી શહેર ની મુખ્ય બજાર માંથી સરદાર ચોક ખાતે પહોંચી રાષ્ટ્ર ગાન સાથે પુરા અદબ થી ત્રિરંગા ને સલામી આપી હતી.

દામનગર શહેર માંથી સાસરે મુંબઈ સુરત અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ શહેરો કે ગ્રામ્ય માંથી હોય તેવા તમામ જેન પરિવારો ના પુત્રી રત્નો  વામ વય થી લઈ વૃદ્ધ અવસ્થા ના દામનગર જેન પરિવાર ની ૧૬૦ જેટલા પુત્રીરત્નો લાંબા સમયે એકત્રિત થયા વતન આવી પહોંચેલ તમામ પુત્રી રત્નો માં ખૂબ ખુશી વ્યાપી હતી શહેર માં વર્ષો બાદ પધારેલ ૧૬૦ પુત્રી રત્નો એ ઉમંગ થી પ્રભાત ફેરી માં ભાગ લીધો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/