fbpx
અમરેલી

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૦૯૫/૨૦૨૨ પ્રોહિ કલમ ૬૫ ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબના ગુનાના છેલ્લા સાતેક માસથી નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) રવિરાજભાઇ રાવતભાઇ જેબલીયા ઉ.વ .૨૮ ધંધો .ડ્રાઇવીંગ રહે , ખીજડીયા રાદડીયા તા.જી.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ. ઇન્સ . તથા ( ૧ ) હરેશસિંહ દાનસિંહ પરમાર એ.એસ.આઇ. ( ૨ ) હરેશભાઇ સીદીભાઇ વાણીયા હેડ કોન્સ . ( 3 ) જનકભાઇ ચાંપરાજભાઇ કુવાડીયા પો.કો. ( ૪ ) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કો. ( ૫ ) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ . દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/