fbpx
અમરેલી

અમરેલી દ્વારા પીજીવીસીએલ ચીફ એન્જીનિયર – ભાવનગર ઝોન એ.એ.જાડેજા સાહેબનો વયનિવૃતિ વિદાય સમારોહ યોજાયો

જીઈબી એન્જીનિયર એસોસીએશન દ્વારા પીજીવીસીએલ ચીફ એન્જીનિયર– ભાવનગર ઝોન શ્રી એ.એ.જાડેજા સાહેબ તા. ૩૧/૦૮/ર૦રર ના રોજ વયનિવૃતિ થતા હોય, ભવ્ય વિદાય સમારંભ તુલસી પાટી૬/ગ્:ત્સ પ્લોટ – અમરેલી ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની સાથે સાથે પ્રમોશન થી ભાવનગર ગયેલ એડી. ચીફ એન્જીનિયર શ્રી એન.આઈ. ઉપાધ્યાય સા., પ્રમોશન થી રાજકોટ ગયેલ શ્રી પી.સી. કાલરીયા સા. તથા પ્રમોશન થી ભાવનગર ગયેલ શ્રી કે.આર.પરીખ સા. ના સત્કાર સમારંભ અંતર્ગત અભિનંદન પાઠવવામાં આવેલ.


કાર્યક્રમમાં અમરેલી થી વિનંતી થી બદલી પામેલ શ્રી એસ.એમ.ખીરસરીયા , અધિક્ષક ઈજનેર – રાજકોટ ને વિદાયમાન અને પ્રમોશન થી અમરેલી આવેલ શ્રી બી.કે.દવે સા. ને સત્કારવામાં આવેલ. કાર્યક્રમમાં જીબીઆ સેક્રેટરી જનરલ શ્રી બી.એમ.શાહ સાહેબ તથા જનરલ સેક્રેટરી શ્રી ડી.એમ.સાવલીયા તથા માનનીય મેનેજીંગ ડીરેકટર શ્રી વરૂણકુમાર બરનવાલ સા. તથા મુખ્ય ઈજનેર, કોપો૬/ગ્:ત્સરેટ ઓફિસ – રાજકોટ શ્રી આર. જે.વાળા ની વિશિષ્ટ ઉપસ્થિતિ જોવા મળેલ હતી. પીજીવીસીએલ અધિક્ષક ઈજનેરશ્રીઓ શ્રી જે.એ.ગોસાઈ, શ્રી આર.જી.ગોવાણી, શ્રી કે.જે.ખાવડુ, શ્રી એ.એમ. પાઘડાર, શ્રી બી.આર. વડાવીયા ખાસ હાજર રહેલ હતા.

કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દરેક જીલ્લાના જીબીઆ હોદેદારો તથા અધિકારી ઓ તથા અમરેલી પીજીવીસીએલ ના તમામ ઈજનેરો પરીવારસહ ઉપસ્થિત રહેલ હતા. કાય૬/ગ્:ત્સક્રમ અંતગ૬/ગ્:ત્સત સીકંદરખાન પઠાણ અને ટીના આચાય૬/ગ્:ત્સ દ્વારા સુમધુર – કણ૬/ગ્:ત્સપ્રિય ગીતો દ્વારા મનોરંજન પુરૂ પાડવામાં આવેલ. કાય૬/ગ્:ત્સક્રમ માં આ જ દિવસે શ્રી એ.એ.જાડેજા સા. નો જન્મદિવસ હોય, સ્ટેજ પર કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવેલ.
અકસ્માત થી મ૬૩ઘઠસત્યુ પામેલ અમરેલી ના નાયબ ઈજનેર સ્વ. એસ.વી. બારૈયા સા. ના વારસદારો ને રૂા. ૩,૦૦,૦૦૦/– સોશીયલ વે૬ત્સિફેર ફંડ માંથી સેક્રેટરી જનરલ શ્રી બી.એમ.શાહ ના હસ્તે આપવામાં આવેલ.


કાર્યક્રમમાં વિભાગીય કચેરી –૧ અને વિભાગીય કચેરી –ર ના નવા પ્રપોઝડ બિ૬ત્સિડીંગ ની જાહેરાત માન. મેનેજીંગ ડીરેકટર શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામાં આવેલ હતી. પીજીવીસીએલ હચક ફંડમાંથી બહેરા – મુંગા શાળા અમરેલી ને પાંચ ડીઝીટલ રૂમ માટે ફાળવવામાં આવેલ ૧૦,૦૦૦/– રૂા. માટે
માન. મેનેજીંગ ડીરેકટર શ્રી વરૂણકુમાર બરનવાલ નું અંતે ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ મહેતા દ્વારા સન્માનપત્ર આપી આભારવિધિ કરવામાં આવી. પીજીવીસીએલ હચક ફંડ માંથી હનુમાનપરા પ્રાથમિક શાળા ને વોટર કુલર, ફિ૬ત્સિટર અને મોબાઈલ સેનીટેશન બ્લોક ફાળવાતા પ્રિન્સીપાલ શ્રી અંજનાબેન ભીકડીયા દ્વારા માન. એમ.ડી. સાહેબ શ્રી વરૂણકુમાર બરનવાલ સાહેબ નું સન્માન આભારપત્ર આપી કરવામાં આવેલ.


કાય૬/ગ્:ત્સક્રમ નું ઉદઘોષક શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા સફળ સંચાલન કરવામાં આવેલ હતું. જીબીઆ – અમરેલી ટીમ, એમ.એમ.કડછા – એજીએસ અને
કે.બી.પોકીયા – સક૬/ગ્:ત્સલ સેક્રેટરી દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી સમગ્ર કાય૬/ગ્:ત્સક્રમ સફળ રીતે પરીપુણ૬/ગ્:ત્સ કરવામાં આવેલ. કાય૬/ગ્:ત્સક્રમ ને સફળ બનાવવામાં કાય૬/ગ્:ત્સપાલક ઈજનેરશ્રી ઓ શ્રી એસ.એલ. પટેલ, શ્રી પી.જી. પરીખ, શ્રી એચ.એચ.સોની, શ્રી બી.બી. માણાવદરીયા નો વિશેષ સાથ સહકાર પ્રાપ્ત થયેલ. ૩૧/૦૮/ર૦રર ના રોજ વયનિવ૬૩ઘઠસત થતા હોય, ભવ્ય નિવ૬૩ઘઠસતિ વિદાય સમારંભ તુલસી પાટી૬/ગ્:ત્સ પ્લોટ – અમરેલી ખાતે યોજવામાં આવ્યો. આ કાય૬/ગ્:ત્સક્રમ ની સાથે સાથે પ્રમોશન થી ભાવનગર ગયેલ એડી. ચીફ એન્જીનિયર શ્રી એન.આઈ. ઉપાધ્યાય સા., પ્રમોશન થી
રાજકોટ ગયેલ શ્રી પી.સી. કાલરીયા સા. તથા પ્રમોશન થી ભાવનગર ગયેલ શ્રી કે.આર.પરીખ સા. ના સત્કાર સમારંભ અંતગ૬/ગ્:ત્સત અભિનંદન
પાઠવવામાં આવેલ.


કાર્યક્રમમાં અમરેલી થી વિનંતી થી બદલી પામેલ શ્રી એસ.એમ.ખીરસરીયા , અધિક્ષક ઈજનેર – રાજકોટ ને વિદાયમાન અને પ્રમોશન થી અમરેલી આવેલ શ્રી બી.કે.દવે સા. ને સત્કારવામાં આવેલ. કાર્યક્રમમાં જીબીઆ સેક્રેટરી જનરલ શ્રી બી.એમ.શાહ સાહેબ તથા જનરલ સેક્રેટરી શ્રી ડી.એમ.સાવલીયા તથા માનનીય મેનેજીંગ ડીરેકટર શ્રી વરૂણકુમાર બરનવાલ સા. તથા મુખ્ય ઈજનેર, કોપો૬/ગ્:ત્સરેટ ઓફિસ – રાજકોટ શ્રી આર. જે.વાળા ની વિશિષ્ટ ઉપસ્થિતિ જોવા મળેલ
હતી. પીજીવીસીએલ અધિક્ષક ઈજનેરશ્રીઓ શ્રી જે.એ.ગોસાઈ, શ્રી આર.જી.ગોવાણી, શ્રી કે.જે.ખાવડુ, શ્રી એ.એમ. પાઘડાર, શ્રી બી.આર. વડાવીયા ખાસ હાજર રહેલ હતા. કાય૬/ગ્:ત્સક્રમ માં બહોળી સંખ્યામાં દરેક જી૬ત્સિલા ના જીબીઆ હોદેદારો તથા અધિકારી ઓ તથા અમરેલી પીજીવીસીએલ ના તમામ ઈજનેરો પરીવારસહ ઉપસ્થિત રહેલ હતા. કાય૬/ગ્:ત્સક્રમ અંતગ૬/ગ્:ત્સત સીકંદરખાન પઠાણ અને ટીના આચાય૬/ગ્:ત્સ દ્વારા સુમધુર – કણ૬/ગ્:ત્સપ્રિય ગીતો
દ્વારા મનોરંજન પુરૂ પાડવામાં આવેલ. કાય૬/ગ્:ત્સક્રમ માં આ જ દિવસે શ્રી એ.એ.જાડેજા સા. નો જન્મદિવસ હોય, સ્ટેજ પર કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/