fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકા કક્ષાના કલા મહાકુંભ (૨-૯-૨૦૨૨) સ્પર્ધામાં વિજેતા બનતાં શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ.. સંગીત શિક્ષક સંજય મહેતાની રંગ લાવી

તાલુકા કક્ષાના કલા મહાકુંભ ( ૨/૯/૨૦૨૨ ) સ્પર્ધામાં વિજેતા શ્રી જે વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કલા ક્ષેત્રે ઝળકી ઉઠ્યા. સમુહગીત : પ્રથમ નંબરે વિજેતા. રજૂકરનાર : શેલાર મહેંદી. બામટા વિધિ, વીંછીયા પ્રતીમાંબા, ખુમાણ દિવ્યતાબા, સોલંકી દક્ષા  સુગમ સંગીત : (૬ થી ૧૪ વર્ષ વિભાગ ) પ્રથમ નંબરે  ચૌહાણ શાહનવાઝ – બીજા નંબરે  રાસલીયા મોહસીન  સુગમ સંગીત : ( ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ ) બીજા નંબરે  કનોજીયા અબ્બાસ, ભજન ( ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ ) પ્રથમ નંબરે હરિયાણી મિત. તબલા વાદન. ( ૧૫ થી ૨૦ વર્ષ ) પ્રથમ નંબરે   ગોસાઈ મંત્ર આમ સાવરકુંડલા તાલુકા લેવલના કલા મહાકુંભમાં જે. વી. મોદી હાઈસ્કૂલના સરસ્વતી સાધકોએ રંગ રાખ્યો. સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાની મહેનત પણ રંગ લાવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/