fbpx
અમરેલી

કેન્દ્ર સરકાર દ્રારા નવી રાષ્ટ્રિય સહકાર નિતી ઘડવા રાષ્ટ્રિય સમિતિની રચના

યશસ્વિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સહકાર થી સમૃધ્ધિ ને ચરિતાર્થ કરવા કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી શ્રી અમીતભાઈ શાહ દ્વારા નવી રાષ્ટ્રિય સહકાર નિતી માટેનાં આવશ્યક મુસદ્દાઓ તૈયાર કરવા રાષ્ટ્રિય સમિતિની રચના કરવામા આવી છે જેમા એનસીયઆઈઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સમાવેશ કરવામા આવેલ છે . કેન્દ્રીય સહકાર મંત્રાલયદ્રારા નવી સરકાર નીતી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભના અધ્યક્ષપદ તળેની આ સમિતિમા ટોચની સહકારી સંસ્થાઓના આગેવાનો સમાવિષ્ટ થયા છે જેમા સંઘાણી ઉપરાંત આરબીઆઈના બોર્ડ સદસ્ય સતીશ મરાઠે , જીસીએમએમએફ ના એમ.ડી આર.એસ.સોઢી , ક્રિભકોના એમડી રાજન ચૌધરી વિગેરેનો સમાવેશ કરવામા આવેલ છે .

રાષ્ટ્રિય , રાજય , જીલ્લા અને પ્રાથમિક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ , કેન્દ્ર શાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના સહકાર સચિવ – રજીસ્ટ્રાર અને કેન્દ્રીય મંત્રાલયો | વિભાગોના અધિકારીઓ પણ આ કાર્યમા સામેલ થશે . દેશમા સહકારી પ્રવૃતિને વધ મજબૂત કરવા સાથે ટેકોનોલોજી અને બિઝનેસ સ્ટ્રકચરને સસંગત દેશના વિકાસમા સહકારી ભાગીદારી બળવતર બનાવવા પર આ સમિતિ કામ કરશે તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/