fbpx
અમરેલી

ધારી-બગસરા-ખાંભા વિધાનસભામાં ઉપેન્દ્રભાઇને આ.પ માંથી ટીકીટ ફાળવવા માંગ

આગામી વીધાનસભા ની ચુંટણી નાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે દરેક પક્ષ પોત પોતાની રાજકીય ગતીવીધી સતેજ કરી ત્યારે ગુજરાત માં પોતાનો પ્રચંડ લહેરાવવા આમ આદમી પાટીઁ પણ એડીચોટી નું જોર લગાવી રહી છે ત્યારે હાલ દિલ્હી પંજાબ નું શુસાશન અને લોકહીત નાં કાયઁ અને નિણઁયો થી પ્રભાવીત બની સમગ્ર ગુજરાત ની આમ જનતા પણ આમ આદમી પાટિઁ ને હાલ પુરતુ સમથઁન કરી રહી છે ત્યારે હાલ ની ભાજપ સરકારે વધારેલ મોંઘવારી.થથા શિક્ષણ સુરક્ષા અને ખેતી વિરોધી નિતી થી ત્રાહીમામ થયેલ જનતા આમ આદમી ને પહેલી પસંદ કરી રહ્યૂ છે.

ત્યારે વીજય ની આશા સાથે આમ આદમી પાટીઁ દ્વારા ઉમેદવાર પસંદગી ની પ્રક્રીયા શરૂ છે ત્યારે ૯૪/ ધારી બગસરા ખાંભા ધારી વીધાનસભા ની ટીકીટ યુવા શિક્ષીત અને રાજકિય કાયઁકુશળતા ધરાવતા અને દરેક સમાજ સાથે ઘરોબો અને આત્મીયતા ધરાવતા અને અમીર ગરીબ અને અબાલ વૃધ્ધ સહીત દરેક લોકો ને અડધીરાત નો હોકારો અને કોરોના અને તાઉતે વાવાઝોડા કે કોઈ આપતી નાં સમયે લોકો સાથે અડીખમ રહેનાર ઉપેન્દ્રભાઈ વાળા વિશાળ ચાહકવગઁ ધરાવતા હોય પોતાની રાજકીય કુટનીતી થી જ જીલ્લા પંચાયત અને ધારી તાલુકા પંચાયત માં આમ આદમી તરફ જબરૂ સમથઁન અને પ્રચંડ લોક જુવાળ ઉભો કરી ધારગણી જીલ્લા પંચાયત અને ત્રણ ધારી તાલુકા પંચાયત માં આમ આદમી પાટિઁ નો ભવ્ય વિજય થયેલ જેમાં ઉપેન્દ્રભાઇ નો સીંહફાળો હતો.

ત્યારે હાલ વીધાનસભા ની ચુંટણી માં યુવા શીક્ષીત અને લોકપ્રીય આગેવાન ઉપેન્દ્રભાઇ ને આમ આદમી પારટી માંથી ટીકીટ મળે તો આમ આદમી પારટી નો જવલંત વીજય થાય તેવી આશા સાથે ઉપેન્દ્રભાઇ વાળા ને ધારી બગસરા ખાંભા વીધાનસભા નાં ઉમેદવાર તરીકે ઉપેન્દ્રભાઇ ને પસંદ કરી ટીકીટ આપવા સમઢીયાળા જીલ્લા પંચાયત સદસ્યા પારૂલબેન દોંગા તથા મીઠાપુર તાલકા પંચાયત સદસ્યા વિમળાબેન વાળા તથા વીરપુર તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઇ તેરૈયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ.પ્રમુખ ને પત્ર લખી ટીકીટ આપવા રજુઆત કરી હોવાની અખબારી યાદી માં મગનભાઇ દોંગા જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/