fbpx
અમરેલી

મંદી મોંધવારી બેરોજગારી મુદ્દે કોગ્રેસ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ માં જોડાવા અપીલ

તારીખ: ૧૦/૦૯/૨૦૨૨ ને શનિવારે**મંદી મોંધવારી બેરોજગારી* *GST ની ઝંઝટ  વ્યવસાય વેરા*  *નો વધારો કર આંતકવાદ અને  સહિતના વિવિધ મુદ્દે*
*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા  ગુજરાત બંધનુ એલાન આપવામાં આવેલ છે,


*તો  અમરેલી શહેર અને તાલુકાના તમામ વેપારીઓ, હિરાના કારખાને દારો, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ  તેમજ તમામ નાનાં-મોટાં દુકાનદારો,વ્યવસાયકારો પોતાનાં ઉદ્યોગ-ધંધા ૪(ચાર) કલાક એટલે કે  સવારનાં ૮:૦૦ થી બપોરનાં ૧૨:૦૦ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખીને સ્વૈચ્છિક બંધ માં જોડાઈ સહયોગ આપવા અમરેલી શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દવારા નમ્ર અપીલ કરવામાં આવે છે આ બંધના એલાનને સમર્થન કરી સાથ સહકાર આપવા અમરેલી શહેર તથા તાલુકાની જનતાને નમ્ર અપીલ*……..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/