fbpx
અમરેલી

વડીયાના હનુમાન ખીજડીયા  પાસેનો સાંકરોળી ડેમ ઓવરફલો થવાની શકયતા

તા.૧૨/૦૯/૨૦૨૨ ના રોજ બપોરે ૧.૦૦ ક્લાકે જિલ્લાના વડીયા- કુંકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામ પાસેનો સાંકરોળી ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે. પાણીની આવક વધતા તે ડેમ ઓવરફલો થવાની શકયતા છે. આથી આ વિસ્તારની નીચાણ વાળા વિસ્તારમાં આવતા વડીયા-કુંકાવાવ તાલુકાના  હનુમાન ખીજડીયા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/