fbpx
અમરેલી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૨

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ  જાહેર કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત તા.૧૨/૦૮/૨૦૨૨થી તા.૧૧/૦૯/૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) ઉપસ્થિત રહીતા.૦૧ /૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામની નોંધણી કરી હતી. આ ઉપરાંત મતદારયાદીમાં નામમાં સુધારાનામ કમી કરાવવા સહિતની વિવિધ કામગીરી ખાસ ખૂંબેશ સ્વરુપે હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત અમરેલીમાં ફોર્મ-૬ ૨૨,૧૪૮,   ,૪૨,૩૪૭ ફોર્મ ૬-બી,૬૪૨ ફોર્મ-૭,  ૧૩,૮૮૩ ફોર્મ-૮ એમ કુલ મળીને કુલ ૧,૮૭,૦૨૦ ફોર્મ મતદાર યાદી સુધારણા માટે મળ્યા છે.  આ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ફરજ પરના તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા આ કામગીરી માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,  મતદારો પોતાના નામની નોંધણી તથા નામમાં સુધારો અથવા નામ કમી માટે ફોર્મ ઓનલાઇન પ્લેટફોર્મથી પણ ભરી શકે છે. આ પ્લેટફોર્મ્સ (૧) www.nvsp.in,  (૨) www.voterportal.eci.gov.in, (૩)Voter Helpline Mobile App (Android / los), GARUDA APP (BLO મારફત) ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર માર્ગદર્શન મેળવી શકાશે. વધુ માહિતી અને વિગતો માટે ચૂંટણી શાખા, અમરેલીનો અથવા તાલુકા મથકે પ્રાંત કે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/