fbpx
અમરેલી

દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ લોકાર્પણ સન્માન સમારોહ યોજાયો

દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ લોકાર્પણ સન્માન સમારોહ યોજાયો હતો. દામનગર ના દહીથરા પ્રાથમિક શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ શાળા ના મેઈન ગેઇટ નું લોકાર્પણ અને સન્માન સમારોહ યોજાયો દાતા પરિવાર ના છગનભાઇ વી પટેલ તરફ થી શાળા ના તમામ બાળકો ને તિથિ ભોજન કરાવ્યું હતું.

શાળા ના મેઈન ગેટ ના મુખ્ય દાતા પરિવાર નું સન્માન કરાયું ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં જાગૃતિ અભિયાન અંતર્ગત ગામ સરપંચ બટુકભાઈ રાઠોડ નું સન્માનપત્ર અર્પણ સન્માન કરાયું હતું ૩૬ માં ખેલ મહોત્સવ માં ઉત્તમ દેખાવ બદલ દાતા પરિવારે શાળા ના છાત્રો નેશિલ્ડ આપી સન્માન કર્યું ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં લીંબુ ચમસી ત્રીપની દોડ કોથળા દોડ રચાખેંચ ખોખો ૫૦ મીટર ની દોડ જેવી વિવિધ રમતો માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/