fbpx
અમરેલી

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે. શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે. સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/