fbpx
અમરેલી

બાગાયતદાર ખેડૂતોએ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩નો લાભ પ્રાપ્ત કરવા માટે બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૪ હેકટર તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળી સભાસદો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૫૦ હેકટરની મર્યાદામાં બહુ વર્ષાયુ ફળઝાડ માટે સહાય આપવામાં આવશે. ખેડૂતોએ ૭/૧૨,૮-અ, જાતિના દાખલાની નકલ, આધારકાર્ડ નકલ સહિતના સાધનિક કાગળો અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, ચક્કરગઢ રોડ, સરદાર ચોક, અમરેલી ખાતે રજૂ કરવા. આ ઉપરાંત વધુ માહિતી માટે (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/