fbpx
અમરેલી

અમરેલી જીલ્લાની પાંચેય વિધાનસભાની ચુંટણીમાં દાવેદારી નોંધાવવા કોંગ્રેસમાં થનગનાટ : જીલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી

આગામી વિધાનસભાની ચુંટણીના બ્યુગલ વાગી ગયા છે ત્યારે હાલ કોંગ્રેસ પક્ષમાં વિધાનસભાની ચુંટણી લડવા કોંગ્રેસના કાર્યકરોમાં થનગનાટ જોવા મળી રહયો છે, ત્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવી રહયા છે. ત્યારે અમરેલી જીલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકોમાં પણ કોંગ્રેસના
કાર્યકરો , હોદેદારો પોતાની દાવેદારી નોંધાવી રહયા છે.

અમરેલી– કુંકાવાવ વિધાનસભાની બેઠક માં શંભુભાઈમોહનભાઈ દેસાઈ, લાઠી–બાબરા વિધાનસભા મયુરભાઈ ડી. આંસોદરીયા તથા જિ.પં.ના વિપક્ષ નેતા પ્રભાતભાઈ દાદાભાઈ કોઠીવાળ તથા પ્રદીપભાઈ વિનુભાઈ સાકરીયા , સાવરકુંડલા–લીલીયા વિધાનસભા બેઠકમાં વ૬ત્સિલભભાઈ ભીમાભાઈ ઝીંઝુવાડીયા, ધારી–બગસરા–ખાંભા વિધાનસભા બેઠકમાં ડો. કિતી૬/ગ્:ત્સભાઈ બોરીસાગર, સુરેશભાઈ મનુભા૬ન્ત્સ કોટડીયા, અશોકભાઈ મુળજીભાઈ ચાવડા, ધીરૂભાઈ ભાણાભાઈ ભારોલા, વિશાલભાઈ મગનભાઈ માલવીયા, બાબુભાઈ ખોડાભાઈ સાવલીયા, રવિભાઈ રાજેન્દ્રભાઈ હિરાણી, કે.કે. ચૌહાણ, લીલાવતીબેન પ્રતાપભાઈ સતાસીયા, ચંદુભાઈ વ૬ત્સિલભભાઈ વાગડીયા, અનિલકુમાર એન. શેખ, ટીકુભાઈ કે. વરૂ, ચાંપરાજભાઈ અમરૂભાઈ ધાધલ, ભરતભાઈ ડી. ભાલાળા, દીલીપભાઈ મનસુખભાઈ સાવલીયા, દીપાલીબેન શરદકુમાર મકવાણા, ચીરાગભાઈ પરમાર તથા રાજુલા–જાફરાબાદ વિધાનસભા બેઠકમાં
ટીકુભાઈ કે. વરૂ એ પોતાની દાવેદારી નોંધાવી છે.

ઉપરોકત પાંચેય બેઠકમાં સૌથી વધુ ધારી–બગસરા–ખાંભા વિધાનસભા બેઠક ઉપર સૌથી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તેમ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/