fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના પાંચ યાત્રાધામોના વિકાસ માટે રજૂઆત કરતા નારણભાઈ કાછડીયા અને કૌશિકભાઈ વેકરીયા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને જી૬ત્સિલા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા દ્વારા અમરેલી જી૬ત્સિલાના વિવિધ પાંચ યાત્રાધામો/મંદિરોના વિકાસ માટે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં (૧) પૂજય શ્રી દાન મહારાજની જગ્યા, ચલાલા તા.ધારી જી.અમરેલી (ર) શ્રી ભોજલધામ મુ. ફતેપુર તા. જી.અમરેલી (૩) શ્રી અંટાળેશ્વર મહાદેવ મુ. અંટાળીયા તા. લીલીયા જી.અમરેલી (૪) શ્રી રાંદલ માતાજીનું મંદિર મુ. દડવા રાંદલ તા. વડીયા કુંકાવાવ જી.અમરેલી અને (પ) શ્રી ભોળીઆઈ માતાજીનું મંદિર મુ. નાના માચીયાળા તા. જી.અમરેલી નો સમાવેશ થાય છે.

જુન–ર૦રર અને ઓગષ્ટ–ર૦રર માં સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા સરકારશ્રી અને કલેકટરશ્રી, અમરેલીને કરવામાં આવેલ રજૂઆત અન્વયે કલેકટરશ્રી, અમરેલી તરફથી તા. ૧૬બ્?ઉસ/૯/ર૦રરના પત્રથી સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોડૅ, ગાંધીનગરને આ પાંચેય દરખાસ્તો મંજુર કરવા તથા ગ્રાન્ટની ફાળવણી કરવા માંગણી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને સાંસદ નારણભાઈ કાછડીયા અને જી૬ત્સિલા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સરકારશ્રીમાં તેમજ સચિવશ્રીને આ પાંચેય યાત્રાધામોના વિકાસ માટે તાત્કાલીક દરખાસ્તોને મંજુરી આપવા અને નાણાકીય જોગવાઈ કરવા અસરકાર રજૂઆત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/