fbpx
અમરેલી

36 મી નેશનલ ગેમના અવેરનેશ કેમ્પેઈન કાર્યક્રમ

મહેબૂબ શૈક્ષણિક સંકુલના પી.ટી શિક્ષક અને યોગ કોચ પઠાણ ઇનાયતખાન ના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર હાલ 36 મી નેશનલ ગેમ અવેરનેસ અનુસંધાને મહેબૂબ સંકુલમાં શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મહેબૂબ સંકુલ સાથે અબ્દુલ્લા બિન અબ્બાસ સંકુલના તમામ વિધ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. તમામ વિધ્યાર્થીઓ કબ્બડી, રસ્સાખેચ, 50 મીટર દોડ, કોથળા દોડ જેવી રમતોમાં ભાગ લીધેલ હતો.

મહેબૂબ શૈક્ષણિક સંકુલના આયોજિત સ્પર્ધામાં અમરેલીના મહાનુભાવો હાજરી આપી બાળકોના ઉત્સાહમાં અનેરો વધારો કરેલ હતો જેમાં 1) અરવિંદ બારૈયા ( પ્રાંત યુવા વિકાસ અધિકારી)
2) ડો. નીતિનભાઈ ત્રિવેદી ( બાળ રોગ નિષ્ણાંત)
3) શરદભાઈ ધાનાણી( આગેવાન)
4) ગિગાણી તન્વીર સાહેબ ( આર. કે. સંકુલ કો ઓડીનેટર)
5) યુનુસભાઈ દેરડીવાલા ( પ્રમુખ અ. બિ. અબ્બાસ સંકુલ)
6) અધ્યારૂ ચેતનાબેન ( આચાર્ય અ. બિ. અબ્બાસ સંકુલ)
7) અમીનભાઈ હાલા સાહેબ..
તેમજ સંસ્થા પ્રમુખ શ્રી કાદરી મહેબૂબ રહેમાન બાપુ, ટ્રસ્ટી શ્રી દિલસાદભાઈ શેખ વ્યવસ્થાપક પઠાણ સાજીદભાઈ અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મયાત્રા અશોકભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય કાદરી નજીવ રહેમાન બાપુ અને ધોરણ -11/12 આચાર્ય શ્રી અશોકભાઈ મહિડા, તેમજ શાળાના તમામ શિક્ષકગણ જેમાં મકવાણા અરુણભાઈ, દાફડા સંજયભાઈ, ભટ્ટ કમલેશભાઈ , રાઠોડ જાહીદભાઈ, રઈશ અલિશાબેન તેમજ કર્મચારી પઢિયાર યુનુસભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/