fbpx
અમરેલી

રાજુલા પો.સ્ટે.માં છેલ્લા છએક મહીનાથી ગુમ થયેલ ઇસમને શોધી કાઢી ગુમ થનારને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓ દ્રારા ગુમ/અપહરણ થયેલા વ્યક્તિ/બાળકો તથા મહિલાઓને શોધી કાઢવા સારૂ તા.૧૬/૦૯/૨૨ થી તા.૩૦/૦૯/૨૦૨૨ સુધી સ્પેશ્યલ ગુમ અપહરણ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ સા.કુંડલા ડીવીઝનમાં પરીણામલક્ષી કામગીરી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઇ એમ વાળા અનાર્મ હેઙ.કોન્સ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા અનાર્મ પો.કોન્સ તથા ભરતસિંહ લાખાભાઇ ગોહિલ પો.કોન્સ તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૦૮/૨૦૨૨ તા.૨૩/૦૩/૨૦૨૨ મુજબના કામે ગુમ થયેલ ઇસમને મહુવા તાલુકાના ઉમણીયાવદર મુકામેથી શોધી કાઢી ગુમ થનારને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવી, ગુમ થનારનું નિવેદન મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પરત મળી આવેલ ઇસમ-

કાળુભાઇ બચુભાઇ ગોહિલ (કોળી) ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.રાજુલા મફતપરા ઘુઘરીયાળી માતાના મંદિર પાસે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/