fbpx
અમરેલી

અમરેલીના હરીપુરાના અરજદાર સાથે ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રકમ પરત અપાવતી અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ ટીમ

અશોકકુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તેમજ સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી જે. પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ I / C પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલી ખાતે અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મુંગલપરા રહે.હરીપુરા તા.જી.અમરેલી વાળાઓ તરફથી પોતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રકમ રૂ . – ૨,૯૫,૦૦૦ / -નો ઓનલાઇન ફ્રોડ થયા અંગેની અરજી મળેલ . જે અંગે અરજદાર સાથે યોગ્ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી નાણા પરત અપાવવા બેન્ક તથા અલગ અલગ વોલેટને ઇમેઇલ કરી યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઇન ફ્રોડમાં ગયેલ તમામ રકમ ૩. – ૨,૯૫,૦૦૦ / – સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પરત અપાવેલ .

આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી , શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મુંગલપરા રહે.હરીપુરા તા.જી.અમરેલીવાળાઓ સાથે થયેલ ઓનલાઈન ફ્રોડની તમામ રકમ રૂ . – ૨,૯૫,૦૦૦ / – પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીના I / C પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા , પો.સબ.ઇન્સ . શ્રી જે.એમ.કડછા તેમજ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમને સફળતા મળેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/