fbpx
અમરેલી

અમરેલી ખાતે ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર તંત્રી અને માલિકો બેઠકમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

IFSMN ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપરએ ભારતનું ભારત સરકાર દ્વારા માન્ય એક વિશ્વનું સૌથી વધારે ભાષાઓમાં પ્રસિદ્ધ થતા તંત્રીઓ અને ન્યુઝપેપર ના માલિકોનું વિશ્વનું સૌથી મોટું સંગઠન છે આ સંગઠનમાં દેશના રાજનેતાઓ દેશની સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નામાંકિત રિટાયર્ડ વકીલો તેમજ રીટાયર્ડ આઇ પી એસ .અને આઇ.એસ.દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ અને ડોક્ટરો આ સૌથી મોટા સંગઠનમાં મીડિયાના માધ્યમથી જોડાયેલા છે. દિલ્હીના ગુજરાત એકમ દ્વારા અમરેલી સરકીટ હાઉસ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી સર્કિટ હાઉસ ખાતે ઇફસમન ના જનરલ સેક્રેટરી શ્રી લક્ષ્મણભાઈ પટેલની હાજરીમાં અમરેલી જીલ્લાના તંત્રશ્રીઓ તેમજ અખબારોના માલિકોની અને જિલ્લાના આમંત્રીત પત્રકારોની એક સંગઠન ની બેઠક માં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અમરેલી સર્કિટ હાઉસ ખાતે ભારતનું લક્ષ્મણભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીમાં પત્રકારના સંગઠન મજબૂત વધુ મજબૂત સાથે કામ કરે તે માટે સ્ટેટ ઉપપ્રમુખ ભાવનાબેન ગોંડલીયા તેમજ સ્ટેટ મીડિયા કોઓર્ડીનેટર હરેશભાઈ ટાંકની ઉપસ્થિતિમાં જિલ્લા પત્રકાર સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી

જેમાં ifsmn રાષ્ટ્રિય મહામંત્રી શ્રી લક્ષ્મણભાઈ પટેલની હાજરીમા અને સીધી સૂચના થી અમરેલી જિલ્લા. Ifsmnના કન્વીનર તરીકે શ્રી હિંમતભાઈ પટેલ દિવ્ય પ્રકાશ અમરેલી જિલ્લાના પ્રભારી પદે વરિષ્ઠ પત્રકાર મિલાભાઇ રૂપારેલ અમરેલી એક્સપ્રેસ સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યુઝ શ્યામલભાઈ મહેતા સ્વરાજ પ્રહરી બાજ નજર ની વરણી કરવામાં આવી હતી જ્યારે જિલ્લા પ્રમુખ ડો. હાર્દિકભાઈ દવે તેમજ મંત્રી શ્રી ધર્મેશભાઈ ત્રિવેદી દ્વારા અમરેલી જિલ્લા પત્રકાર સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદે નિલેશભાઈ જાની આગમન દૈનિક, ભાવેશભાઈ વાઘેલા, અતુલભાઇ કારીયા, બી.બી. રાણવા, રાજનભાઈ જાની, ઋત્વિક પટણી, વિરલ કામદાર, વિજયભાઈ સોલંકી,ની વરણી કરવામાં આવી હતી જ્યારે મંત્રી પદે અતુલભાઇ ચૌહાણ, રાજેશભાઈ હિંગુ, જયભાઈ સેદાણી, ગૌરાંગભાઈ સોઢા, જયેશભાઈ મલકણની વર્ણી કરવામાં આવી હતી સહમંત્રી પદે પ્રતિકભાઇ સાવલિયા, કિશોરભાઈ સરવૈયા, ભરતભાઈ ગોંડલીયા, હિતેશભાઈ સેજુ,ની વર્ણી કરવામાં આવી હતી ત્યારે લીગલ સેલમાં જીગ્નેશભાઈ ગોરખીયાની વર્ણી કરવામાં આવી હતી.


આ તકે પત્રકારોના મૂળ પ્રશ્નો પ્રેસ એક્રેડિશન કાર્ડ જાહેર ખબરનો ભાવ વધારો પ્રેસ કોલોની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકારે તાજેતરમાં વોલ્વો બસમાં માન્ય પત્રકારોને એસટી ફ્રી તેમજ કોરોના કાળમાં ઘણા અખબારોના તંત્રી કે વ્યવસ્થા સ્થાપકો બીમારીના કારણે પોતાના અકબરો નિયમિત પ્રસિદ્ધ કરી શક્યા નહોતા તેવા અખબારોની જાહેરાત મંજૂર કરવી ઈફસમન દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને કાર્યવાહીની માહિતી ભારતના રાષ્ટ્રીય મહાસચિવ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી

ઉપસ્થિત હોદ્દેદારો શ્રી હિંમતભાઈ પટેલ તેમજ ડોક્ટર હાર્દિકભાઈ દવે તેમજ ધર્મેશભાઈ ત્રિવેદી નિલેશભાઈ જાની તેમજ બીજા પત્રકારો અને તંત્રીઓ દ્વારા લખમણભાઇ પટેલ તેમજ હરેશ ટાંક નું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં જ્યારે જ્યારે કડિયા સેવા સંઘ અમરેલીના હોદ્દેદારો દ્વારા શ્રી લક્ષ્મણભાઈ પટેલ તેમજ હરેશ ટાંક તેમજ હિંમતભાઈ પટેલ તેમજ ડોક્ટર હાર્દિક દવેનું પુષ્પગુચ્છ આપી અને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું આં. નિમણૂકોને રાજનેતાઓ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ટેલિફોનિક અને સોશિયલ મીડિયામાં માધ્યમથી અભિનંદન આપી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/