fbpx
અમરેલી

3 કરોડના ખર્ચે લીખાલા – ગોરડકા કાચા રસ્તાને પાક ડામર રોડનું ખાત મૂહર્ત કરતા ધારાસભ્યની ટીમ

લીખાળા ગોરડકા રોડ ઘણા સમય થી ખરાબ હાલતમાં હતો લોકો ઘણા સમય થી હેરાનગતિ અનુભવી રહ્યા હતા તેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર શ્રીમાં રજૂઆત કરી આ રોડ ૩ કરોડ રકમ થી મંજુર કરાવેલ અને જે રોડ નું આજ રોજ  ખાત મહુર્ત  કરવામાં આવ્યું જેમાં પ્રમુખ શ્રી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ મનુભાઈ ડાવરાના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેમાં સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પદાધિકારીઓ અને ગામ ના લોકો હાજર રહ્યા હતા .

જેમાં  ભાભલુભાઈ ખુમાણ પ્રવીણભાઈ રાદડિયા. ભૌતીક ભાઈ સુહાગિયા જયરાજભાઈ ગોરાડકા.પ્રવીણભાઈ ગોરડકા.ચંપુભાઈ ગોરાડકા.અલ્પેશભાઈ ગોરડકા.જશુભાઈ ગોરડકા. બિચુભાઈ ખુમાણ.ભુપતભાઈ રાદડિયા. અર્ચનભાઈ બરવાળીયા.ગીરધરભાઇ રાદડિયા.વિનુભાઈ ગુંદરણીયા.પંકજભાઈ ઉનાવા.મનુભાઈ વરિયા.બાલુભાઈ સાવલિયા.સુલેમાન ભાઈ ગાહા. ખલીદભાઈ ગાધકડા.ગોવિંદભાઈ વેકરીયા.ભગવાનભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/