fbpx
અમરેલી

અમરેલીના લીલીયા મોટા રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની સવલત માટે કોચ ઈન્ડીકેટર બોડૅસ લગાવવામાં આવ્યા

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે લીલીયા મોટા સ્ટેશન ખાતે વધુ એક સુવિધામાં વધારો થવા પામેલ છે. અમરેલી જીલ્લાના લીલીયા મોટા સ્ટેશન ખાતે મહુવા–બાંદ્રા અને મહુવા–સુરત સુપરફાસ્ટ સ્ટ્રેનનો બે મીનીટનો સ્ટોપ પ્રદાન થયેલ છે. ત્યારે લીલીયા મોટા સ્ટેશન ખાતે કોચ ઈન્ડીકેટર બોડૅની સુવિધા ઉપલબ્ધ ન હતી જેથી યાત્રીઓને ફકત બે મીનીટ જેટલા ટૂંકા સમયમાં પોતાનો કોચ શોધવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયા હતો. આ બાબત સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના ધ્યાને આવતા સાંસદશ્રીએ તા. ૦૩/૦૩/ર૦રર ના રોજ દિ૬ત્સિલી ખાતે મળેલ રે૬ત્સિવે મંત્રાલય કમીટીની બેઠકમાં તેમજ તા. ૧૯/૦૭/ર૦રર ના રોજ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ રાજય મંત્રી શ્રીમતિ દશૅનાબેન જરદોશજીને રજૂઆત કરેલ હતી. જેના ફળ સ્વરૂપે અમરેલી જી૬ત્સિલાના લીલીયા મોટા રે૬ત્સિવે સ્ટેશન ખાતે કોચ ઈન્ડીકેટર બોડૅસનું કામ પૂણૅ થતા મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપેલ છે. જે બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ રાજય મંત્રી શ્રીમતિ દશૅનાબેન જરદોશજીનો અમરેલી જીલ્લાના લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/