fbpx
અમરેલી

અમરેલી કૉલેજ સર્કલ પાસે નવનિર્મિત સાયક્લ ટ્રેક તેમજ બાળક્રિડાંગણ આજે ‘અટલ પાર્ક’ ખુલ્લું મુક્વામાં આવ્યું

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરનાં કૉલેજ સર્કલ પાસે નવનિર્મિત સાયક્લ ટ્રેક તેમજ બાળક્રિડાંગણનું આજે ‘ ‘ અટલ પાર્ડ ’ ’ નામકરલ સાથે ખુલ્લું મુક્વામાં આવેલ હતું . સાથોસાથ લાઠી રોડ બાયપાસ ખાતે વિર હમીરસિંહજી સર્કલનું નવિનીકરણ તેમજ બસ પીકઅપ સ્ટેશનનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું . ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા વડીલો — બાળકોની સુવિધામાં વધુ એક ક્લગી ઉમેરી જન સુવિધામાં હરણફાળ ભરવામાં આવેલ હતી . ભાજપ અગ્રણી તેમજ સારહિ યુથ ક્લબનાં પ્રમુખ એવા પ્રેરણા સ્ત્રોત શ્રી મુકેશભાઈ સંધાણીની આગેવાની હેઠળ પાલિકાની ભાજપ ટીમ દ્વારા શહેરીજનોની સુખાકારી અર્થે અવિરત વિકાસની હારમાળા સર્જેલ છે . જેમાં આજે શહેરના કોલેજ સર્કલ ખાતે નવનિર્મિત બાળક્રિડાંગલની રખરખાવટ અર્થે શિતલ ગૃપને સોંપવામાં આવેલ હતું . શિતલ ગૃપ દ્વારા સમગ્ર બાળક્રિડાંગણમાં સ્વચ્છતા અભિયાન ઉજાગર કરવામાં આવેલ હતું .

નગરપાલિકા દ્વારા નિર્માણાધીન સાયકલ ટ્રેક અને બાળકિંડાંગણનું ‘ અટલ પાર્ક ‘ નામકરણ કરી શ્રી મુકેશભાઈ સંપાળી , નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણી , ઉપપ્રમુખ શ્રીમતી રમાબેન મહેતા , કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા , ટાઉન પ્લાનીંગ ચેરમેનશ્રી બ્રિજેશભાઈ કરેલે તેમજ સદસ્યશ્રીઓ અને શહેરીજનોની ઉપસ્થિતીમાં ખુલ્લું મુકવામાં આવેલ હતું . બાળક્રિડાંગણમાં બાળકો માટે આનંદ – પ્રમોદ યુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે , તેમજ વૃધ્ધ – વડીલો પણ સાજના – રાત્રિના સમયે હરવા – ફરવા – આરામ યુક્ત એક સ્થળના નિર્માલથી શહેરીજનોમાં પણ હર્ષની લાગણી છવાયેલ હતી . આ તકે શહેરના લાઠી રોડ બાયપાસ સર્કલ ઉપર વિર હમીરસિંહજી સર્કલનું નિવનીકરણ તેમજ મુસાફરોની સુવિધા અર્થે પીકઅપ બસ સ્ટેશનનું ખાતમુર્ણત કરવામાં આવેલ હતું .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/