fbpx
અમરેલી

યુવા મતદારોને મતદાન પ્રક્રિયા વિશે વિસ્તૃત રીતે માહિતગાર કરવામાં આવ્યા

૯૬-લાઠી વિવર્લ્ડ સ્ટુડન્ટ ડે નિમિત્તેધાનસભા મતવિસ્તાર સહિતસમગ્ર અમરેલી જિલ્લામાં   Systematic Voter’s Education and Electoral Participation (SVEEP) શરુ છે. વર્લ્ડ સ્ટુડન્ટ ડે નિમિત્તે લાઠી તાલુકાના ગાયત્રી ગુરૂકૃપા કોલેજ તેમજ આઈ. ટી. આઈ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુવા મતદારોને મતદાન, મતદાનનું મહત્વ, મતદાન પ્રક્રિયા, EVM – VVPAT વગેરે વિશે વિસ્તૃત રીતે માહિતગાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મુક્ત અને ન્યાયી તંત્ર તથા મજબૂત લોકશાહીમાં મતદાનના અગત્યપણા વિશે યુવાનોને જાગૃત્તિ આપી તેમને  શુભેચ્છા કાર્ડ આપવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/