fbpx
અમરેલી

મોટી કુંકાવાવથી બગસરા રોડનું કામ શરૂ કરાવતા : ધારાસભ્ય ધાનાણી

મોટી કુંકાવાવ થી બગસરા રોડ માર્ગ મકાન વિભાગ સ્ટેટ નો રોડ અતિ બિસ્માર હાલત માં હતો.જેમાં મોટી કુંકાવાવ શહેર ની અંદર નો માર્ગ ખુબજ બિસ્માર હાલત માં હતો. જેથી કરી ગામ લોકો ને અતિ હાલાકી નો સામનો કરવો પડ તો જેથી આ રોડ ની રજુઆત જીલ્લા પંચાયત ના સદસ્ય ગૌતમ વસાવા તથા કુંકાવાવ તાલુકા પંચાયત ના વિપક્ષ ના નેતા મનસુખભાઈ ગોડલિયા એ ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી ને રજૂઆત કરતા પરેશભાઈ દ્વારા રોડ બાબતે માર્ગ અને મકાન વિભાગ ને કરી રોડ નું કામ શરુ કરાવેલ છે જેથી મોટી કુંકાવાવ ગામ લોકો તેમજ જી.પ સદસ્ય ગૌતમ વસાવા તથા તા.પ વિપક્ષ નેતા મનસુખભાઈ ગોડલિયા એ ધારાસભ્ય શ્રી નો આભાર માનેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/