fbpx
અમરેલી

જુગારધામ પર દરોડા પાડી ૮ ઈસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .

જે અન્વયે મુકેશભાઇ ધીરૂભાઈ આસલીયા તથા ભુપતભાઇ જેઠસુરભાઇ બસીયા રહે.બન્ને બાબરા વાળાઓ બાબરા , પટેલ સંકુલ પાછળ આવેલ સીમ વિસ્તારમાં મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયાની વાડીમાં આવેલ ઝુપડીમાં જુગારનો અડ્ડો ચલાવી , પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી , ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે , તેવી ચૌકકસ બાતમી આધારે ગઇ કાલ તા .૦૨ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી જેઠસુરભાઇ બસીયા રહે.બાબરા , વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર ધામ પકડી પાડી , કુલ – ૮ ઇસમોને રોકડ રકમ , વાહન , મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝપડી લઇ , તમામ સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીઃ ( ૧ ) મુકેશભાઇ ધીરૂભાઇ જાસલીયા , ઉ.વ .૪૨ , રહે.બાબરા , વેલનાથ , તા.બાબરા , જિ.અમરેલી . ( ૨ ) શૈલેષભાઇ નાજાભાઇ આહલગામા , ઉ.વ .૩૪ , રહે.ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી . ( ૩ ) મનજીભાઇ મોહનભાઇ વાટુકીયા , ઉ.વ .૩૫ , રહે . ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી . ( ૪ ) ભરતભાઇ બચુભાઇ રાઠોડ , ઉ.વ .૫૨ , રહે.બાબરા , પોલીસ સ્ટેશન પાછળ , તા.બાબરા , જિ.અમરેલી , ( ૫ ) અરજણભાઇ જગાભાઇ પરમાર , ઉ.વ .૪૫ , રહે . લુણકી , વાંડળીયા રોડ , તા.બાબરા , જિ.અમરેલી . ( ૬ ) મગનભાઇ બચુભાઇ રાવોલીયા , ઉ.વ .૪૨ , રહે.ખંભાળા , રામજી મંદિરની બાજુમાં , તા.બાબરા , જિ.અમરેલી ( ૭ ) અતુલભાઇ કેશુભાઇ સાકરીયા , ઉ.વ .૪૯ , રહે.ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી . ( ૮ ) મીઠાભાઇ ધુડાભાઇ મેર , ઉ.વ .૩૪ , રહે.ખંભાળા , તા.બાબરા , જિ.અમરેલી .

→ પકડવાના બાકી આરોપીઃ ( ૯ ) ભુપતર પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૧૫,૪૫૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૭ કિ.રૂ .૩૫,૦૦૦ / -તથા મોટર સાયકલ – ૩ કિ.રૂ .૩૦,૦૦૦ / તથા ગંજીપત્તાના પાના નંગ – પર કિ.રૂ .૦૦ / – મળી કુલ કિ.રૂ .૧,૧૦,૪૫૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/