fbpx
અમરેલી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, સભા, સરઘસ અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી માટે મામલતદારને અરજી કરવી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે જુદા-જુદા રાજકીય પક્ષો/ઉમેદવાર તરફથી સભા, સરઘસ અને લાઉડ સ્પીપકર વગાડવાની મંજૂરી માટે સંબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેરટ-વ-મામલતદારશ્રી પાસે અરજી રજૂ કરવાની રહેશે. તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ-વ-મામલતદારશ્રી રજૂ થતી અરજી પર તારીખ અને સમય નોંધશે અને પ્રાયોરીટી રજીસ્ટર તૈયાર કરશે. રજૂ થયેલ અરજીઓને નિયમોની જોગવાઇ હેઠળ તપાસી, પ્રાયોરિટી મુજબ મંજૂરી આપવાનુ નક્કી કરવામાં આવેલ છે, ઉપરાંત કોઈપણ મત વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલ સમયના પહેલાના ૪૮ કલાક દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના આંક-૨૨ની કલમ-૧૩૧ અંતર્ગત શિક્ષાને પાત્ર ઠરશે એવું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી  દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/