fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રતાપ દુધાત દ્વારા ફોર્મ ભર્યું અને હજારો સંખ્યાની જાહેર સભા યોજવામાં આવી

સાવરકુંડ્લા ખાતે ના રિદ્ધી સિદ્ધી મહાદેવ ના આશિષ મેળવી પટેલ વાડી શિવાજી નગર મા જન આશિર્વાદ સમેલન યોજ્વામા આવ્યુ હતૂ અને આ કાર્યક્ર્મ મા  શ્રી ધીરૂભાઇ દુધવાલા ના અધ્યક્ષતા મા યોજવામા આવ્યુ જેમા મુખ્ય મહેમાન પરેશભાઇ ધાનાણી, ચંદ્રેશભાઇ રવાણી, વલ્લભભાઇ ઝિંઝુવાડીયા, ઠાકરશીભાઇ મેતલિયા ડી.કે.રૈયાણી, કનુભાઈ ડોડીયા, હસુભાઈ સૂચક, મનુભાઈ ડાવરા અને ખોડભાઈ માળવીયા દ્વરા દિપ પ્રાગ્ટ્ય કરી સરદાર પટેલ સાહેબ ની મુર્તિ ને હાર પહેરાવીને આ કાર્યક્ર્મ ને આગળ ધપાવવામાં આવી, ને ૧૧-૦૦ ક્લાકે ધારાસભ્ય શ્રીના ઉમેદવારી ફોર્મ પ્રતાપ દુધાત દ્વારા રજુકરવામા આવ્યુ હ્તુ, 
આ જન આશિર્વાદ સમેલન અને ધારાસભ્ય શ્રીના ઉમેદવારી માં પ્રતાપ દુધાત ને સમર્થન મા સાવરકૂંડલા અને લીલીયા તાલુકા અને શહેરી વિસ્તાર માથી લોકો અને કાર્યકર મિત્રો, આગેવાનો, અગ્રણીઓ, તેમજ યુવા કાર્યક્રર મિત્રો, બહોળી સંખ્યામા આવ્યા હતા, અને તમામ આગેવાનો દ્વરા પ્રવચનો આપ્યા હતા, અને પ્રતાપ દુધાત ને આશિર્વાદ સાથે પ્રતાપ દુધાત તુમ આગે બઢો હમ તુમારે સાથ હે, જેવા નારા ગુંજી ઉઠયા હતા.

આ સમેલન મા કોંગ્રેસ ના તમામ આગેવાનો અને લોકો માં એક નારો હતો જિતેગા  ભાઇ જિતેગા પ્રતાપ દુધાત જિતેગા આ નારો ગુંજી ઉઠ્યો હતો, અને તમામ કોંગ્રેસ પરિવાર મા હર્ષ જોવા મળયો હતો, આ કાર્યકમ ને સફળ બનાવવા સાવરકૂડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ, તેમજ લિલિયા તાલુકા કોંગ્રેસ સમિતી, યુથ કોંગ્રેસ,NSUI, મહિલા કોંગ્રેસ મોરચો, અનુ. જાતિ મોરચો, બક્ષીપંચ મોરચો તેમજ તમામ સંગઠનો ના અને ફ્ટ્ન્મ ના કાર્યકતા ઓએ જહેમત ઉઠાવી હતીસાવરકુંડલા ખાતે કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પ્રતાપ દુધાત ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું તે સમયે પટેલ વાડી ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો પ્રતાપ દુધાત ને આશીર્વાદ આપવા આવ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પ્રતાપ દુધાત પોતાના કુળદેવી, મંદિરોમા અને સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ મહાદેવ અમે કાના તળાવ આશ્રમે અને પોતાના માતા પિતાના આશીર્વાદ લઈ સાવરકુંડલા ખાતે પટેલ વાડી ખૂબ મોટી સંખ્યામાં આશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતું જે સમયે સાવરકુંડલા અને લીલીયા ગામડે ગામડે અને સાવરકુંડલા શહેર માંથી લોકો પ્રતાપ દુધાતને આશીર્વાદ આપવા આવ્યા હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/