fbpx
અમરેલી

ઓછું મતદાન ધરાવતા વિસ્તારમાં ‘આવ્યો અવસર લોકશાહીનો’ અભિયાન શરુ

આ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃત્તિ આવે તે ઉમદા આશયથી Mission 2022 શરુ છે. આ અભિયાન હેઠળ અમરેલી જિલ્લાના ઓછું મતદાન ધરાવતા હોય તેવા વિસ્તારના મતદાન મથકો પસંદ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં “અવસર રથ”ના માધ્યમથી “ચાલો મતદાન કરીએ” મતદાર જાગૃત્તિનો સંદેશ પહોંચાડવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/