fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજવામાં આવી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાનમાં અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી ૯૪ – ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રી સુરજ કુમાર,  ૯૫ – અમરેલી અને ૯૬- લાઠી વિધાનસભા મતવિસ્તારના  ઓબ્ઝર્વરશ્રી અભિનવ ચંદ્રા તથા ૯૭ –  સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તાર તેમજ ૯૮ – રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રી બાલાચંદ્ર એસ. એન. સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓના માર્ગદર્શનમાં આ તાલીમમાં માસ્ટર ટ્રેઈનર તરીકે લાઠી બાબરા ચૂંટણી અધિકારીશ્રી -વ- પ્રાંત અધિકારીશ્રી ટાંકે ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન અને માહિતી આપ્યા હતા. ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા અધિકારી કર્મચારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવનારા વિવિધ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/