fbpx
અમરેલી

સાવરકુંડલા ના ગામડો માં જન આશીર્વાદ લેતા ધારાસભ્ય અને લોકસેવક પ્રતાપ દૂધાત 

સાવરકુંડલા અને જેસર તાલુકાના ઝડકલા,જૂની કાત્રોડી, નવી કાત્રોડી, હિપાવડલી, કેદારીયા,પાટી, ભેંકરા, સેંજળ, મેવાસા, જેજાદ, ઠવી, નાળ, વિરડી, મોટા ભમોદ્રા , ઘોબા, પીપરડી , ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

જેમાં સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી, દાદાજાન બાપુ, ભૌતિકભાઈ સુહાગીયા, પંકજભાઈ ઉનાવા, જશુભાઈ ખુમાણ, વિનુભાઈ ગુંદરણીયા, ગોરધનભાઇ રાદડીયા, જયદીપભાઈ ખુમાણ તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે આ તમામ ગામો માં ઉમેદવાર શ્રી પ્રતાપભાઈ દૂધાત નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

લોકો દ્વારા પ્રચંડ સમર્થન માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, અને ગામડાઓમાં પણ કામ થી ઓળખાઈ રહ્યા છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે.  આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત તરફ ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે. આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત તરફ ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/