fbpx
અમરેલી

અમરેલીના દલીત સમાજની બહોળી સંખ્યામાં મીટીંગનું આયોજન થયું

અમરેલી વિધાનસભામાં પરેશભાઈ ધાનાણીના જનસમર્થનની અંદર અમરેલી તાલુકા કોંગ્રેસ અનુસુચિતજાતિ વિભાગના પ્રમુખ જે.બી. મકવાણા તથા અમરેલી શહેર કોંગ્રેસ અનુસુચિતજાતિ વિભાગના ના પ્રમુખ ડી.ડી. પરમાર ની અધ્યક્ષસ્થામાં અમરેલી શહેર તથા અમરેલી તાલુકાના દલિત સમાજના આગેવાનોની એક કોંગ્રેસ તરફી એક જનસમર્થન ઉભું થાય એ માટે મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવેલું હોય આ મીટીંગની અંદર અમરેલી તાલુકા અમરેલી શહેરના દલિત ભાઈઓએ મીટીંગનું આયોજન કરેલ હોય આગામી ૨૭/૧૧/૨૦૨૨ ના રોજ દલિત સમાજનું ભવ્ય સ્નેહમિલન થાય એ દિશામાં સૌએ સાથે મળી કાર્યક્રમનું આયોજન કરેલ હોય આ કાર્યક્રમમાં અમરેલી – વડીયા કુંકાવાવ વિધાનસભા વિસ્તારનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહયા હોય અને બહોળી સંખ્યામાં તાલુકા અને શહેરના દલિત સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/