અમરેલીના રીકડીયા ગામે અનુસૂચિત જાતિ લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-22-at-7.10.29-PM.jpeg)
અમરેલી — વડીયા– કુંકાવાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં અમરેલી તાલુકાના રીકડીયા ગામના અનુસુચિત જાતિ ના લોકો મોટી સંખ્યામાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા .
Recent Comments