fbpx
અમરેલી

વડીયા તાલુકામાં દસ્તાવેજો પર ‘મતદાન અવશ્ય કરીએ’ ના સિક્કા લગાડી મતદાન જાગૃત્તિ કરવામાં આવી

તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. જિલ્લાના ૯૫-અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. વડીયા તાલુકામાં રેશનકાર્ડ, આવકના દાખલા સોંગદનામા તથા ૭-૧૨, ૮-અમાં મતદાન જાગૃત્તિ અંગેના સિક્કા ‘મતદાન અવશ્ય કરીએ’ લગાડવામાં આવ્યા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃત્તિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/