fbpx
અમરેલી

BLO મારફતે મતદાર માહિતી કાપલી(VIS)ની સાથોસાથ કુટુંબદીઠ એક વોટરગાઈડનું વિતરણ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા વોટરગાઈડનું વિતરણ કરવામાં આવે છે. જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં બુથ લેવલ અધિકારી (BLO) મારફતે મતદાર માહિતી કાપલી(VIS)ની સાથોસાથ કુટુંબદીઠ એક પુસ્તિકા (વોટરગાઈડ)નું વિતરણ પણ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં ૫૭,૭૮૫, ૯૫- અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં ૯૩,૦૬૨, ૯૬- લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં ૬૪,૭૦૫, ૯૭- સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં ૬૭,૩૨૮ અને ૯૮- રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં ૭૩,૪૯૨ એમ જિલ્લામાં ૩,૫૬,૩૭૨ વોટર્ગાઇડનું વિતરણ બુથ લેવલ અધિકારી (BLO) મારફતે કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/