fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીના સુપુત્ર ચિ. દર્શન સોમવારે પ્રભુતામાં પગલા માંડશે

અમરેલી નિવાસી અ.સૌ. મધુબેન તથા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને દર્શન હોટલના માલીક શ્રી ધીરજલાલ ખીમજીભાઇ રૈયાણી (ડી.કે. રૈયાણી) ના સુપુત્ર ચિ. દર્શનના શુભલગ્ન તા. ર૮–૧૧–ર૦રર ને સોમવારના રોજ નાના મુંજીયાસર નિવાસી અ.સૌ. લીલાબેન તથા શ્રી રાજેશભાઇ વિઠ્ઠલભાઇ કયાડાની સુપુત્રી ચિ. ઉમિશા સાથે નિર્ધારેલ છે. ચિ. દર્શનનું મંડપ મુહૂર્ત તા. ર૭–૧૧–ર૦રર ને રવિવારે સવારે ૮ કલાકે નિવાસ સ્થાને યોજાશે તથા હલ્દી રશમ (પીઠી) રાત્રે ૪ કલાકે નિવાસ સ્થાને યોજાશે.

તેમજ દાંડીયા રાસ રાત્રે ૯ કલાકે ગણેશ પાર્ટી પ્લોટ, અમરેલી ખાતે યોજાનાર છે, તેમજ હસ્ત મેળાપ તા. ર૮–૧૧–ર૦રર ને સોમવારના રોજ રાત્રે ૮ કલાકે યોજાશે. રીસેપ્શન તા. ર૯–૧૧–ર૦રર ને મંગળવારના રોજ ગણેશ પાર્ટી પ્લોટ, અમરેલી ખાતે સાંજે ૭ કલાકે યોજાશે. આ લગ્ન પ્રસંગમાં સંતો, મહંતો, રાજકીય, સામાજીક તેમજ વેપારી આલમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા માંડતા ચિ. દર્શન અને ચિ. ઉમિશાને આર્શીવચન પાઠવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/