fbpx
અમરેલી

બગસરામાં બાળકોએ મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર જાગૃત્તિ પ્રવૃત્તિઓ શરુ છે. બગસરા સ્થિત નાલંદા વિદ્યાલય ખાતે મતદાન પ્રક્રિયા સમજાવતી પ્રવૃત્તિ હાથ ધરી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોએ ચૂંટણી મતદાન પ્રક્રિયા અનુસરી મતદાન પ્રક્રિયા વિશે સમજ મેળવી ઘર પરિવાર અને પાડોશીઓને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/