fbpx
અમરેલી

શ્રમિકોને તેમના મતદાનનું મહત્વ તેમજ મૂલ્ય સમજાવવામાં આવ્યું

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને શ્રમિકોને તેમના મતદાનનું મહત્વ તેમજ મૂલ્ય સમજાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થળાંતરિત મતદાતાઓ માટેના જાગૃત્તિ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતેના જનસેવા કેન્દ્રો પર મુલાકાત લેતા અરજદારોને તેમના મતદાન માટે જાગૃત્તિ આવે તે હેતુથી અરજદારને પાઠવવામાં આવતી પહોંચ/રસીદ પર મતદાન કરવા અંગેનો સંદેશ/તારીખનો સિક્કો લગાવીને મતદાન કરવા માટે માઇગ્રેટર ઇલેક્ટર્સ નોડલ અને મદદનીશ શ્રમ આયુક્ત અમરેલી સહિતના ચૂંટણી ફરજ પરના અધિકારી કર્મચારીઓ દ્વારા લોકોને મતદાન માટે જ્ઞાત કરી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/