fbpx
અમરેલી

વિધાન સભાની ચૂંટણીમાં યુવાનો મતદાન કરવા અપીલ કરતા : અજીમ લાખાણી

વિશ્વ ના સૌથી મોટા લોક તાંત્રિક રાષ્ટ્ર માં લોકશાહી ના ધબકારા સમાન વિધાન સભા ની ગુજરાત માં આગામી 01-12-2022 અને 05-12-2022 એમ બે તબક્કા
માં લોકતંત્ર ના પાયા સમાન વિધાન સભા મા મતાધિકારનો ઉપયોગ કરીને અમરેલી જિલ્લા માં સૌથી વધુ મતદાન કરીયે અને આ વખતે 18 વર્ષ પૂરણ કરી પ્રથમ વખત પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન પ્રત્યે જાગૃતી બતાવવા સમગ્ર જિલ્લા ના મતદારો ને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ અમરેલી દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે મતદાન કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે ત્યારે આપણે સૌ સાથે મળી ને લોક તાંત્રિક રાષ્ટ્ર માં મતદાન કરી ને પરોક્ષ રીતે આપણો પ્રાથમિક અધિકાર બતાવી ને મંતવ્ય રજુ કરવાનો હક છે આ તકે અમરેલી સૌરાષ્ટ્ર લાઇફ લાઈન ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/