fbpx
અમરેલી

વંડા અને લીલીયા ગામમાં જન આશિર્વાદ ભવ્ય જંગી સભામાં મળતો પ્રચંડ પ્રતિસાદ

વંડા અને લીલીયા ગામમાં જન આશીર્વાદ લીધા જેમાં બને ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રતાપ દુધાત ને આશીર્વાદ આપવા આવ્યા હતા તેમજ લીલીયા ખાતે દલીત સમાજના મીટિંગ રાખવામાં આવી હતી આખા લીલીયા તાલુકાના દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ જન આશીર્વાદ સંમેલન પ્રતાપ દુધાત દ્વારા પોતે કરેલ પાંચ વર્ષની કામગીરી દર્શાવેલ તેમજ વંડા ગમે આમ આદમીના કાર્યકર્તાએ કૉંગ્રેસ નો ખેસ પ્રતાપભાઈ હસ્તક પહેર્યો હતો અને હાથસણી સરપંચ અને તેમની આખી ટીમ ભાજપ માંથી કૉંગ્રેસનો ખેસ પહેર્યા હતો. તેમજ આ સભામાં પ્રતાપ દુધાત, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા, લીલીયા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા, શહેર પ્રમુખ કનુભાઈ ડોડીયા તેમજ શહેર કાર્યકારી પ્રમુખ હશુભાઈ સૂચક અને સાવરકુંડલાના તાલુકા કૉંગ્રેસ સમિતિ, સાવરકુંડલા શહેર સમિતિ અને લીલીયા તાલુકા કૉંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/