fbpx
અમરેલી

પ્રોહીબીશનના ગુન્હામાં ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા રફતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લાઠી પોલીસ સ્ટેશન પ્રોહી . ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮ / ૨૦૨૨ પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , મજકુર આરોપીને ગઇ કાલ તા .૨૮ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ લાઠી ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ વિરાજ ઉર્ફે માધો . પ્રવિણચંદ્ર રાણા , ઉ.વ .૩૦ , રહે.નારાયણનગર , આંબરડીપરા , દામનગર , તા.લાઠી , જિ.અમરેલી .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા , પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી , નિકુલસિંહ રાઠોડ , ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/