fbpx
અમરેલી

દામનગર શહેરની તમામ પ્રાથમિક શાળા શિક્ષકોનું શ્રેષ્ટતમ ભદ્ર સમાજ નિર્માણનું ઉમદા કાર્ય

દામનગર શહેર ની તમામ પ્રાથમિક શાળા શિક્ષક શ્રીઓનું શ્રેષ્ટતમ ભદ્ર સમાજ નિર્માણ નું ઉમદા કાર્ય. ભાગવત ગીતા વિષયે બાળકો માં સુસંસ્કાર માટે  ગુરુજનોની નિસ્વાર્થ અને અથાક પ્રયત્નથી બાળકોના સર્વાંગી વિકાસ માટે ગીતા જેવા મહાન ગ્રંથનો બાળકોમાં અધ્યયન અને મનન નું ઉમદા કાર્ય દામનગર શહેર ની નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧  કે કે નારોલા પ્રાથમિક શાળા નં ૩  શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ લક્ષ એકેડમી શ્રી વિઠલ મોરારજી અજમેરા કન્યા શાળા એસ વી વિદ્યાલય રાભડા પ્રાથમિક શાળા વિવેકાનંદ વિદ્યાલય સહિત ની શેક્ષણિક સંસ્થા ઓમાં ભાગવત  ગીતા પૂજનનો (વકૃત્વ સ્પર્ધા) કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે થયો.

શહેરની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સડસડાટ અંગ્રેજીમાં શ્રીમદ્ર ભાગવત ગીતા વિષયે મનનીય વક્તવ્ય  વ્યક્તિગત જીવનમાં ખૂબ જ આગળ વધે અને આવી જ રીતે *”बाल देवो भव”* ની ભાવનાથી આવા યશસ્વી કાર્યો હંમેશા કરતા રહે અને પોતાના જીવનમાં અનેરો આત્મસંતોષ પ્રાપ્ત કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના વ્યક્ત કરતા અગ્રણીઓ વિદ્યાર્થી ઓને ઈશ્વર ભવિષ્યમાં ભદ્ર અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં કંઈક યોગદાન શક્તિ સામર્થ્ય અને આવા સત્કાર્યો માટે ઘસાવવા ની પ્રેરણા આપે બાળકો આવનારા સમયનું ભવિષ્ય છે.

જેને ગુણ સંપન્ન જ્ઞાન સંપન્ન અને વિચાર સંપન્ન બનાવવાના ઉમદા ભાવથી વિવિધ સ્કૂલોની અંદર શિક્ષકના ખૂબ જ સુંદર પ્રયાસથી ગીતા જયંતી ઉપર વકૃત્વ સ્પર્ધાનુ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ભાગ લઈ ગીતા ઉપર અધ્યયન અને મનન કરીને ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/