fbpx
અમરેલી

એમ.એમ.કડછા – JEB એન્જીનિયર્એ સોસીએશનમાં PGVCLમાં જનરલ સેક્રેટરી તરીકે વરણી થતા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું

શ્રી એમ.એમ.કડછા – નાયબ ઈજનેર તરીકે પીજીવીસીએલ – લાઠી પેટા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવે છે. વસુદૈવ કુટુંબકમ – પરિવાર દર્શનમના ના સુત્રને સાર્થક કરી ભાવનગર ઝોનમાં છેલ્લા ૬ વર્ષથી તેઓ જીઈબી એન્જીનિયર્સ એસોસીએશન ની એડી. જનરલ સેક્રેટરી તરીકે ની ઉમદા જવાબદારી નિભાવી રહયા હતા. ગત તા. રપ ડિસેમ્બર ર૦રર ના રોજ વડોદરા ખાતે પપ૦૦ જેટલા ઈજનેરો ની માનવશકિત ધરાવતું યુનિયન જીઈબી એન્જીનિયર્સ
એસોસીએશન ના ત્રિવાર્ષિક ઈલેકશન માં ભવ્ય જીત મેળવી જંગી બહુમતી હાંસલ કરી પીજીવીસીએલ માં જનરલ સેક્રેટરી તરીકે વરણી પામેલ હોય, આજરોજ તા. ર૭/૧ર/ર૦રર ના રોજ લાઠી પેટા વિભાગીય કચેરીના કર્મચારી/અધિકારી ગણ દ્વારા શ્રી કડછા સાહેબ નું ઢોલ–નગારા તથા પુષ્પગુચ્છ સાથે ઉષ્માભર્યું
સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક કર્મચારી કડછા સા. ની જનરલ સેક્રેટરી તરીકે વરણી થતા હર્ષોલ્લાસથી ઝુમી ઉઠયા હતા.

શ્રી કડછા સાહેબ લાઠી પેટા વિભાગીય કચેરી તથા કર્મચારીગણ માં સૌને મદદરૂપ થવાની ભાવના વાળી તેઓ ની કાર્યશૈલી થકી લોકપ્રિય છે. તેઓ હંમેશા સૌ કોઈ ને મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે. તેઓ જનરલ સેક્રેટરી – જીબીઆ તરીકે નું પદ પર રહી સૌ કોઈ અધિકારી – કર્મચારીઓ ને મદદરૂપ થાય તથા તેઓ ને વધુ ને વધુ પદ પ્રાપ્તિ થતી રહે તેવી શુભકામનાઓ લાઠી પેટા વિભાગીય કચેરી ના હરકોઈ કર્મચારીઓ એપાઠવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/