fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અધિકારીઓ સાથે સમગ્ર રાજુલા વિધાનસભા સીટનો પ્રવાસ કરશે

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી આગામી તા. ૦૯ જાન્યુઆરી ર૦ર૩ ને સોમવારથી તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૩ ને શુક્રવાર સુધી સમગ્ર રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભામાં તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમ્યાન અમરેલી જીલ્લાના જીલ્લા પંચાયત અને મહેસુલ વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેશે અને ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટે બન્ને પદાધિકારીઓ તરફથી પ્રયત્નો કરવામાં આવશે તેમ સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/